Input
stringlengths
2
2.15k
Context
stringlengths
1
1.11k
Output
stringlengths
2
2.23k
તરીજી મારચે રાજ્યસભામાં રપિર્ટ પૈશ થયો હતો, યાદ છે ?
જો કે નાણા ધીરવામાં અન્ય બેન્કો પણ દૂધે ધોયેલી નથી.
ત્રીજી માર્ચે રાજ્યસભામાં રિપોર્ટ પેશ થયો હતો, યાદ છે ?
બેનકો આવા કરજદારોની લાજ કાઢે અને મારા-તમારા જેવા સાધારણ ખાતાધારકોની તરેહ-તરેહના નયિમો થકી પદિડી કઢાવી નાંખે.
દેશમાં ૫ કરોડથી વધુની લોન લઇ માંડી વાળવા બેન્કને મજબૂર કરનારાની સંખ્યા ૬૬૯૯ છે.
બેન્કો આવા કર્જદારોની લાજ કાઢે અને મારા-તમારા જેવા સાધારણ ખાતાધારકોની તરેહ-તરેહના નિયમો થકી પિદૂડી કઢાવી નાંખે.
મનિમિમ બેલેનસ રાખવાની ફરજ પાડે.
બેન્કો આવા કર્જદારોની લાજ કાઢે અને મારા-તમારા જેવા સાધારણ ખાતાધારકોની તરેહ-તરેહના નિયમો થકી પિદૂડી કઢાવી નાંખે.
મિનિમમ બેલેન્સ રાખવાની ફરજ પાડે.
રઝિરવ બેનક ગમમે તેટલો રેપોરેટ વધારે, બેનકો સામાનય ગરાહકો સુધી તેનો પૂરતો લાભ આપતી નથી.
ક્રેડીટ-ડેબીટ કાર્ડના ચાર્જ વધાર્યે જાય, ટ્રાન્ઝેકશન્સ પર પૈસા કાપે, એટીએમના ચાર્જ પણ વધાર્યે જાય અને બચત પરનું વ્યાજ ઘટાડ્યે જાય.
રિઝર્વ બેન્ક ગમ્મે તેટલો રેપોરેટ વધારે, બેન્કો સામાન્ય ગ્રાહકો સુધી તેનો પૂરતો લાભ આપતી નથી.
બેનકો એકબીજા સાથે એ બાબતે કનેકટ રહૈ છે પણ યસ બેનકની જેમ કોઇ બેનક કાચી પડે તો તેનાં ખાતેદારોનાં ખાતાં અનય સધધર બેનકમાં ટ્રાન્સફર કેમ નથી કરાતાં ?
એક લોન ચાલુ હોય તો આપણને બીજી લોન મળતી નથી.
બેન્કો એકબીજા સાથે એ બાબતે કનેકટ રહે છે પણ યસ બેન્કની જેમ કોઇ બેન્ક કાચી પડે તો તેનાં ખાતેદારોનાં ખાતાં અન્ય સધ્ધર બેન્કમાં ટ્રાન્સફર કેમ નથી કરાતાં ?
અને જેણે બેનકને ડૂબાડી તેવા અધકિરી-કરમચારીઓ પર કોઇ એકશન કેમ નહીં ?
બેન્કો એકબીજા સાથે એ બાબતે કનેકટ રહે છે પણ યસ બેન્કની જેમ કોઇ બેન્ક કાચી પડે તો તેનાં ખાતેદારોનાં ખાતાં અન્ય સધ્ધર બેન્કમાં ટ્રાન્સફર કેમ નથી કરાતાં ?
અને જેણે બેન્કને ડૂબાડી તેવા અધિકારી-કર્મચારીઓ પર કોઇ એક્શન કેમ નહીં ?
૧૫ વરષથી જૂનાં પર્સનલ વાહનો પાસેથી રજસિટ્રેશન રનિયૂઅલ સમયે ગરીન ટેકસ વસૂલાશે ?
૮ વર્ષથી જૂના ટ્રાન્સપોર્ટ વ્હિકલ પાસેથી ફિટનેસ રિન્યૂઅલ સમયે ૧૦થી ૨૫ ટકા ગ્રીન ટેકસ વસૂલાશે ?
૧૫ વર્ષથી જૂનાં પર્સનલ વાહનો પાસેથી રજિસ્ટ્રેશન રિન્યૂઅલ સમયે ગ્રીન ટેકસ વસૂલાશે ?
સટી બસ જેવા જાહેર પરવિહનનાં વાહનો પાસેથી વસૂલાનારો ગ્રીન ટેકસ ઓછો રહેશે ?
૧૫ વર્ષથી જૂનાં પર્સનલ વાહનો પાસેથી રજિસ્ટ્રેશન રિન્યૂઅલ સમયે ગ્રીન ટેકસ વસૂલાશે ?
સિટી બસ જેવા જાહેર પરિવહનનાં વાહનો પાસેથી વસૂલાનારો ગ્રીન ટેકસ ઓછો રહેશે ?
વધુ પ્રદૂષણ ધરાવતા શહેરોમાં રોડ ટેકસના ૫૦ ટકા જેટલો ગ્રીન ટેકસ લેવો જોઇએ?
સિટી બસ જેવા જાહેર પરિવહનનાં વાહનો પાસેથી વસૂલાનારો ગ્રીન ટેકસ ઓછો રહેશે ?
વધુ પ્રદૂષણ ધરાવતા શહેરોમાં રોડ ટેકસના ૫૦ ટકા જેટલો ગ્રીન ટેકસ લેવો જોઇએ?
અમેરકિની હરોળમાં આવવા આપણે 'વેલયૂ ફોર મની'નો કનસેપટ દેશમાં અમલી બનાવી શકીશું ?
ભારતમાં આ વાત સ્વપ્ન જેવી છે કે, વેપારી વેચેલો માલ પાછો લે કે પૈસા પાછા આપે- પછી ભલે માલ હલકો/નકલી હોય કે ભાવ વધારે પડાવ્યો હોય.
અમેરિકાની હરોળમાં આવવા આપણે ‘વેલ્યૂ ફોર મની’નો કન્સેપ્ટ દેશમાં અમલી બનાવી શકીશું ?
આપણા દેશમાં વેપાર-ઉદ્યોગવાળાનું મોરલ એટલું ડાઉન છે કે 'વેલયૂ ફોર મની' જેવો કોઈ સદ્ધાંત અહીં અસતતિવમાં જ નથી.
અમેરિકાની હરોળમાં આવવા આપણે ‘વેલ્યૂ ફોર મની’નો કન્સેપ્ટ દેશમાં અમલી બનાવી શકીશું ?
આપણા દેશમાં વેપાર-ઉદ્યોગવાળાનું મોરલ એટલું ડાઉન છે કે ‘વેલ્યૂ ફોર મની’ જેવો કોઈ સિદ્ધાંત અહીં અસ્તિત્વમાં જ નથી.
રપિર્ટમાંથી જાણવા મળયું હતું કે, આ વીડયિા બરટિનનો છે.
આ વીડિયોને જોઈને લોકો અનેક પ્રશ્નો કરી રહ્યા છે.
રિપોર્ટમાંથી જાણવા મળ્યું હતું કે, આ વીડિયો બ્રિટનનો છે.
ચાર્લ્સ એડમ નામના એક વયકત એ આ વીડયિ શેર કરયો હતો.
રિપોર્ટમાંથી જાણવા મળ્યું હતું કે, આ વીડિયો બ્રિટનનો છે.
ચાર્લ્સ એડમ નામના એક વ્યક્તિએ આ વીડિયો શેર કર્યો હતો.
તેણે પોતાના ટ્વીટર પર આ વીડયિ શેર કરયો હતો.
ચાર્લ્સ એડમ નામના એક વ્યક્તિએ આ વીડિયો શેર કર્યો હતો.
તેણે પોતાના ટ્વીટર પર આ વીડિયો શેર કર્યો હતો.
વીડયિમાં એક યુવતી સુપરસટોરમાં બનેલા વાઈનશૉપ સેક્શનમાં જઈને એક પછી એક એમ બધી બોટલ તોડી રહી છે.
તેણે પોતાના ટ્વીટર પર આ વીડિયો શેર કર્યો હતો.
વીડિયોમાં એક યુવતી સુપરસ્ટોરમાં બનેલા વાઈનશૉપ સેક્શનમાં જઈને એક પછી એક એમ બધી બોટલ તોડી રહી છે.
યુવતીનો ચહેરો જોવા મળયો નથી.
વીડિયોમાં એક યુવતી સુપરસ્ટોરમાં બનેલા વાઈનશૉપ સેક્શનમાં જઈને એક પછી એક એમ બધી બોટલ તોડી રહી છે.
યુવતીનો ચહેરો જોવા મળ્યો નથી.
પણ જે સપીડથી તે બોટલ તોડી રહી છે એ જોઈને લોકો અનેક સવાલ કરી રહ્યા છે.
યુવતીનો ચહેરો જોવા મળ્યો નથી.
પણ જે સ્પીડથી તે બોટલ તોડી રહી છે એ જોઈને લોકો અનેક સવાલ કરી રહ્યા છે.
કેટલાક યુઝરસે એવું પણ કહ્યું કે, એને કેમ રોકવામાં આવી નથી.
પણ જે સ્પીડથી તે બોટલ તોડી રહી છે એ જોઈને લોકો અનેક સવાલ કરી રહ્યા છે.
કેટલાક યુઝર્સે એવું પણ કહ્યું કે, એને કેમ રોકવામાં આવી નથી.
ચારલસે આ વીડયિા પોસટ કરતા લખયું હતું કે, આ યુવતી અડધી કલાકથી બોટલ તોડી રહી છે.
કેટલાક યુઝર્સે એવું પણ કહ્યું કે, એને કેમ રોકવામાં આવી નથી.
ચાર્લ્સે આ વીડિયો પોસ્ટ કરતા લખ્યું હતું કે, આ યુવતી અડધી કલાકથી બોટલ તોડી રહી છે.
આ યુવતીએ દારૂની તથા બીયરની 500 બોટલ તોડી નાંખી હશે
શું મેનેજર આ યુવતીને રોકી શકતો નથી?
આ યુવતીએ દારૂની તથા બીયરની 500 બોટલ તોડી નાંખી હશે.
આખા સુપરસટોરમાં કાચના ઢુકડા પડ્યા છે.
આ યુવતીએ દારૂની તથા બીયરની 500 બોટલ તોડી નાંખી હશે.
આખા સુપરસ્ટોરમાં કાંચના ટુકડા પડ્યા છે.
યુવતી એના પર રહીને ધડાધડ બોટલ ફેંકીને તોડી રહી છે.
આખા સુપરસ્ટોરમાં કાંચના ટુકડા પડ્યા છે.
યુવતી એના પર રહીને ધડાધડ બોટલ ફેંકીને તોડી રહી છે.
આ વીડયિ જોનારા એ વચિારી રહયા છે કે, યુવતી બોટલ કેમ તોડી રહી છે.
યુવતી એના પર રહીને ધડાધડ બોટલ ફેંકીને તોડી રહી છે.
આ વીડિયો જોનારા એ વિચારી રહ્યા છે કે, યુવતી બોટલ કેમ તોડી રહી છે.
પોલીસે કે મેનેજરે કેમ કોઈ પગલાં લીધા નહીં?
આ વીડિયો જોનારા એ વિચારી રહ્યા છે કે, યુવતી બોટલ કેમ તોડી રહી છે.
પોલીસે કે મેનેજરે કેમ કોઈ પગલાં લીધા નહીં?
પણ જ્યારે યુવતી કાબુની બહાર જઈ રહી હતી ત્યારે મેનેજરે પોલીસને ફોન કરીને આ હકીકત કહી હતી.
પોલીસે કે મેનેજરે કેમ કોઈ પગલાં લીધા નહીં?
પણ જ્યારે યુવતી કાબુની બહાર જઈ રહી હતી ત્યારે મેનેજરે પોલીસને ફોન કરીને આ હકીકત કહી હતી.
એક સીધોસાદો નયિમ હતોઃ ગાયો જયાં શાંતપિર્વક-નરિંતે બેસે તે જગયાને શુભ માનવામાં આવતી.
અગાઉ આપણાં વડવાઓ જો ઘર નિર્માણ કરવા માંગતા હોય તો પોઝિટિવ જગ્યા શોધવા તેઓ શું કરતા હતા ?
એક સીધોસાદો નિયમ હતોઃ ગાયો જ્યાં શાંતિપૂર્વક-નિરાંતે બેસે તે જગ્યાને શુભ માનવામાં આવતી.
કહેવાતું કે, ત્યાં ગૃહનિરિમાણ થઈ શકે.
એક સીધોસાદો નિયમ હતોઃ ગાયો જ્યાં શાંતિપૂર્વક-નિરાંતે બેસે તે જગ્યાને શુભ માનવામાં આવતી.
કહેવાતું કે, ત્યાં ગૃહિનિર્માણ થઈ શકે.
તયારે એ વાત ધર્મ અને શરાધધા સાથે જોડવામાં આવતી,આજે તેને મુરખામી અને અંધશરાધધા કહેનારાં અગણતિ છે.
કહેવાતું કે, ત્યાં ગૃહિનિર્માણ થઈ શકે.
ત્યારે એ વાત ધર્મ અને શ્રાધ્ધા સાથે જોડવામાં આવતી,આજે તેને મુર્ખામી અને અંધશ્રાધ્ધા કહેનારાં અગણિત છે.
આપણે તયાં કોઈને કૂતુહલ ભાગયે જ થાય છે, એ થાય તો નવી શોધ થાય.
ત્યારે એ વાત ધર્મ અને શ્રાધ્ધા સાથે જોડવામાં આવતી,આજે તેને મુર્ખામી અને અંધશ્રાધ્ધા કહેનારાં અગણિત છે.
આપણે ત્યાં કોઈને કૂતુહલ ભાગ્યે જ થાય છે, એ થાય તો નવી શોધ થાય.
કારણ કે એ આવષિકારની જનેતા છે.
આપણે ત્યાં કોઈને કૂતુહલ ભાગ્યે જ થાય છે, એ થાય તો નવી શોધ થાય.
કારણ કે એ આવિષ્કારની જનેતા છે.
નૌશાદસા'બની સરજરી થઈ ગઈ હતી.
‘જ્યારે પિતાજીની ઓપન હાર્ટ સર્જરી કરવાની હતી ત્યારે તે થોડા નર્વસ હતા.
નૌશાદસા’બની સર્જરી થઈ ગઈ હતી.
તેમને પૂછે કે સરજરી કરવી જોઈએ?
નૌશાદસા’બની સર્જરી થઈ ગઈ હતી.
તેમને પૂછે કે સર્જરી કરવી જોઈએ?
તકલીફ તો નહીં થાયને?
તેમને પૂછે કે સર્જરી કરવી જોઈએ?
તકલીફ તો નહીં થાયને?
શું કાળજી લેવી, કેટલો ફરક પડશે?
તકલીફ તો નહીં થાયને?
શું કાળજી લેવી, કેટલો ફરક પડશે?
બનને વચચે નાની-મોટી અનેક બાબતોનું ડસિક્શન થયાં કરે.
શું કાળજી લેવી, કેટલો ફરક પડશે?
બન્ને વચ્ચે નાની-મોટી અનેક બાબતોનું ડિસ્ક્શન થયાં કરે.
નૌશાદસા'બે કહ્યું કે આ સરજરી જરૂરી છે, તમે કરાવી લો.
બન્ને વચ્ચે નાની-મોટી અનેક બાબતોનું ડિસ્ક્શન થયાં કરે.
નૌશાદસા’બે કહ્યું કે આ સર્જરી જરૂરી છે, તમે કરાવી લો.
ચતા કરવાની કોઈ વાત નથી.
નૌશાદસા’બે કહ્યું કે આ સર્જરી જરૂરી છે, તમે કરાવી લો.
ચિંતા કરવાની કોઈ વાત નથી.
તેમણે ધરપત આપી એટલે નશિચતિપણે સરજરી કરાવી.
ચિંતા કરવાની કોઈ વાત નથી.
તેમણે ધરપત આપી એટલે નિશ્ચિંતપણે સર્જરી કરાવી.
બસ તમારા શબદોથી મને આકરષણ થયું.
એનો મેં વિચાર સુદ્ધાં પણ નહોતો કર્યો.
બસ તમારા શબ્દોથી મને આકર્ષણ થયું.
અને ધીમે ધીમે એ આકરષણ પરેમમાં પરણિમયું.
બસ તમારા શબ્દોથી મને આકર્ષણ થયું.
અને ધીમે ધીમે એ આકર્ષણ પ્રેમમાં પરિણમ્યું.
મારા વશિ જાણી થોડું દુઃખ પણ થયું
અને ધીમે ધીમે એ આકર્ષણ પ્રેમમાં પરિણમ્યું.
તમારા વિશે જાણી થોડું દુઃખ પણ થયું.
સાથે ઈશવર ઉપર ગુસસો પણ આવી ગયો.
તમારા વિશે જાણી થોડું દુઃખ પણ થયું.
સાથે ઈશ્વર ઉપર ગુસ્સો પણ આવી ગયો.
ઈશ્વર કેમ આટલો કરૂર હશે ?
સાથે ઈશ્વર ઉપર ગુસ્સો પણ આવી ગયો.
ઈશ્વર કેમ આટલો ક્રૂર હશે ?
જે આટલું સરસ લખી શકે છે ?
ઈશ્વર કેમ આટલો ક્રૂર હશે ?
જે આટલું સરસ લખી શકે છે ?
પોતાની કલપના શક્તથિ દુનયિાના ખૂણે ખૂણા સુધી પહોંચી શકે છે એજ વયકતનિ ઘરની ચાર દીવાલોમાં કેદ કરી દીધી ?
જે આટલું સરસ લખી શકે છે ?
પોતાની કલ્પના શક્તિથી દુનિયાના ખૂણે ખૂણા સુધી પહોંચી શકે છે એજ વ્યક્તિને ઘરની ચાર દીવાલોમાં કેદ કરી દીધી ?
પણ સાથે તમને સલામ કરવાનું પણ મન થાય છે.
પોતાની કલ્પના શક્તિથી દુનિયાના ખૂણે ખૂણા સુધી પહોંચી શકે છે એજ વ્યક્તિને ઘરની ચાર દીવાલોમાં કેદ કરી દીધી ?
પણ સાથે તમને સલામ કરવાનું પણ મન થાય છે.
તમારા પગ ના હોવા છતાં તમે તમારી કલપનાથી આટલું સરસ લખી શકો છો.
પણ સાથે તમને સલામ કરવાનું પણ મન થાય છે.
તમારા પગ ના હોવા છતાં તમે તમારી કલ્પનાથી આટલું સરસ લખી શકો છો.
જ્યા બીજા લોકો આવી હાલતમાં પોતાના હથયિર હે ઠા મૂકી દે દ ત્યા તમે કલમને તમારુ હથયિાર બનાવી આગળ વધ્‌યા.
તમારા પગ ના હોવા છતાં તમે તમારી કલ્પનાથી આટલું સરસ લખી શકો છો.
જ્યાં બીજા લોકો આવી હાલતમાં પોતાના હથિયાર હેઠા મૂકી દે ત્યાં તમે કલમને તમારું હથિયાર બનાવી આગળ વધ્યા.
ખરેખર મારા માટે ગરવની વાત છે કે હું તમારી સાથે વાત કરી શકયો.
જ્યાં બીજા લોકો આવી હાલતમાં પોતાના હથિયાર હેઠા મૂકી દે ત્યાં તમે કલમને તમારું હથિયાર બનાવી આગળ વધ્યા.
ખરેખર મારા માટે ગર્વની વાત છે કે હું તમારી સાથે વાત કરી શક્યો.
અને આજે એ વાતની પણ ખુશી છે કે મને તમારાથી પરેમ થઈ ગયો છે.
ખરેખર મારા માટે ગર્વની વાત છે કે હું તમારી સાથે વાત કરી શક્યો.
અને આજે એ વાતની પણ ખુશી છે કે મને તમારાથી પ્રેમ થઈ ગયો છે.
એક ટોપ ટાઈપની વેબસાઈટે છાપયું કે, બહાર પોલીસની યૂપીમાં સરજકિલ સટરાઈક.
બિહારે કહ્યું કે, શબ યૂપીથી આવી રહ્યાં છે, યૂપીએ દાવો કર્યો છે કે, બિહારથી વહીને આવ્યા છે.
એક ટોપ ટાઈપની વેબસાઈટે છાપ્યું કે, બિહાર પોલીસની યૂપીમાં સર્જિકલ સ્ટ્રાઈક.
રાતરે બહિર પોલીસે યુપીની સીમમાં પ્રવેશ કરયો અને બતાવયું કે યુપીવાળા મૃતદેહ બહિર તરફ વહાવી રહયાં છે.
એક ટોપ ટાઈપની વેબસાઈટે છાપ્યું કે, બિહાર પોલીસની યૂપીમાં સર્જિકલ સ્ટ્રાઈક.
રાત્રે બિહાર પોલીસે યુપીની સીમમાં પ્રવેશ કર્યો અને બતાવ્યું કે યુપીવાળા મૃતદેહ બિહાર તરફ વ્હાવી રહ્યાં છે.
તે પહેલા તેઓ કોની સાથે છેલલી વખત મુલાકાત કરવા માગે છે?
નિર્ભયા કાંડના દોષિતોને જેલ પ્રશાસને પૂછ્યું કે 1 ફેબ્રુઆરીના રોજ તેમને ફાંસી આપવામાં આવશે.
તે પહેલા તેઓ કોની સાથે છેલ્લી વખત મુલાકાત કરવા માગે છે?
તેમના નામે કોઈ પ્રોપર્ટી અથવા બેંક ખાતામાં જમા રકમ હોય તો તેઓ તેને અનય કોઈના નામ પર ટ્રાન્સફર કરાવવા માગે છે?
તે પહેલા તેઓ કોની સાથે છેલ્લી વખત મુલાકાત કરવા માગે છે?
તેમના નામે કોઈ પ્રોપર્ટી અથવા બેંક ખાતામાં જમા રકમ હોય તો તેઓ તેને અન્ય કોઈના નામ પર ટ્રાન્સફર કરાવવા માગે છે?
અથવા તો કોઈ નોમની બનાવવા અથવા તો કોઈને વારસદાર બનાવવા માગે છે?
તેમના નામે કોઈ પ્રોપર્ટી અથવા બેંક ખાતામાં જમા રકમ હોય તો તેઓ તેને અન્ય કોઈના નામ પર ટ્રાન્સફર કરાવવા માગે છે?
અથવા તો કોઈ નોમિની બનાવવા અથવા તો કોઈને વારસદાર બનાવવા માગે છે?
કોઈ વસયિત બનાવવા માગે છે?
અથવા તો કોઈ નોમિની બનાવવા અથવા તો કોઈને વારસદાર બનાવવા માગે છે?
કોઈ વસિયત બનાવવા માગે છે?
કોઈ ધારમકિ અથવા મનપસંદ પુસતક વાંચવા માગે છે?
કોઈ વસિયત બનાવવા માગે છે?
કોઈ ધાર્મિક અથવા મનપસંદ પુસ્તક વાંચવા માગે છે?
શું આજે એવું શક્ય નથી ?
પ્રાચીન કાળમાં આ૫ણા દેશને સર્વોચ્ચ ગૌરવ મળ્યું હતું.
શું આજે એવું શક્ય નથી ?
શું તે પરંપરા યોગ્ય છે ?
ઋષિ ચિંતનના સાંનિધ્યમાં પોતાના પૂર્વજોની સ્મૃતિમાં કેટલાક લોકો લોકો૫યોગી કાર્યો કરે છે.
શું તે ૫રં૫રા યોગ્ય છે ?
શું પરાચીન કાળમાં પણ એવી પરથા હતી ?
શું તે ૫રં૫રા યોગ્ય છે ?
શું પ્રાચીન કાળમાં ૫ણ એવી પ્રથા હતી ?
66 ટકા મતદાન થયું હતું.
2014 ની ચૂંટણીમાં ગુજરાતમાં 63.
66 ટકા મતદાન થયું હતું.
મને સવયં સાથે વાત કરવા માટે 8થી 10 દવિસની જરૃર છે.
પંકજાએ મરાઠીમાં લખેલી પોસ્ટમાં કહ્યું હતુ કે, “રાજ્યમાં બદલાયેલા રાજકીય દ્રશ્યને જોતા એ વિચારવા અને નિર્ણય લેવાની આવશ્યકતા છે કે આગળ શું કરવામાં આવે.
મને સ્વયં સાથે વાત કરવા માટે 8થી 10 દિવસની જરૂર છે.
વર્તમાન રાજકીય બદલાવોની પૃષ્ઠભૂમમાં ભાવી યાત્રા પર નરિણય કરવાની આવશયકતા છે.
મને સ્વયં સાથે વાત કરવા માટે 8થી 10 દિવસની જરૂર છે.
વર્તમાન રાજકીય બદલાવોની પૃષ્ઠભૂમિમાં ભાવી યાત્રા પર નિર્ણય કરવાની આવશ્યકતા છે.
” તેમણે કહયું કે, “હવે શું કરવું છે?
વર્તમાન રાજકીય બદલાવોની પૃષ્ઠભૂમિમાં ભાવી યાત્રા પર નિર્ણય કરવાની આવશ્યકતા છે.
” તેમણે કહ્યું કે, “હવે શું કરવું છે?
અમે લોકોને શું આપી શકીએ છીએ?
” તેમણે કહ્યું કે, “હવે શું કરવું છે?
અમે લોકોને શું આપી શકીએ છીએ?
તેઆ વશિ શું વચારી રહી છે?
બોલિવૂડમાં કોઇ હિરોઇન સારું કામ કરવા લાગે અને ખાસ તે બોલ્ડ કેરેક્ટર પ્લે કરવા લાગે એટલે તરત તેને પૂછવામાં આવે છે કે શું તે હોલિવૂડમાં પણ પોતાની કરિયર બનાવવા માંગે છે?
તે આ વિશે શું વિચારી રહી છે?
બોલવિડની ઘણી એક્ટરેસીસે હોલવિડમાં હાથ અજમાવી જોયો છે, આમાંથી પરયિંકાને સૌથી વધુ સફળતા મળી છે અને આ લસિટમાં બીજા કરમાંકે એશવર્યા રાયનું નામ આવે છે.
તે આ વિશે શું વિચારી રહી છે?
બોલિવૂડની ઘણી એક્ટ્રેસીસે હોલિવૂડમાં હાથ અજમાવી જોયો છે, આમાંથી પ્રિયંકાને સૌથી વધુ સફળતા મળી છે અને આ લિસ્ટમાં બીજા ક્રમાંકે ઐશ્વર્યા રાયનું નામ આવે છે.
દશિ।ને પણ મલંગ ફલિમની સફળતા બાદ પૂછવામાં આવયું હતું કે તે હાલ હોલવિડની એક્ટરેસ જેવું કેરેકટર મલંગમાં કરી ચૂકી છે તો શું આગામી સમયમાં ત્યાં નસીબ અજમાવવાની ઇચછા છે?
બોલિવૂડની ઘણી એક્ટ્રેસીસે હોલિવૂડમાં હાથ અજમાવી જોયો છે, આમાંથી પ્રિયંકાને સૌથી વધુ સફળતા મળી છે અને આ લિસ્ટમાં બીજા ક્રમાંકે ઐશ્વર્યા રાયનું નામ આવે છે.
દિશાને પણ મલંગ ફિલ્મની સફળતા બાદ પૂછવામાં આવ્યું હતું કે તે હાલ હોલિવૂડની એક્ટ્રેસ જેવું કેરેક્ટર મલંગમાં કરી ચૂકી છે તો શું આગામી સમયમાં ત્યાં નસીબ અજમાવવાની ઇચ્છા છે?
ઓપરેશન કરાવીને લોકોની સામે હું કેવી રીતે જઈશ?
" પ્રિયાંક, જો ખરેખર મને કેન્સર નીકળ્યું તો?
ઓપરેશન કરાવીને લોકોની સામે હું કેવી રીતે જઈશ?
પછી પણ તું મને આટલો જ પરેમ કરીશ?
ઓપરેશન કરાવીને લોકોની સામે હું કેવી રીતે જઈશ?
પછી પણ તું મને આટલો જ પ્રેમ કરીશ?
આપણા બાળકોને આપણે કેવી રીતે સમજાવીશું?
પછી પણ તું મને આટલો જ પ્રેમ કરીશ?
આપણા બાળકોને આપણે કેવી રીતે સમજાવીશું?
આ બધી પરકરષયામાં જે માનસકિ યાતના તમને ભોગવવી પડશે એનું શું?
આપણા બાળકોને આપણે કેવી રીતે સમજાવીશું?
આ બધી પ્રક્રિયામાં જે માનસિક યાતના તમને ભોગવવી પડશે એનું શું?
અને સૌથી મોટી વાત એ કે આપણે ખર્ચને કેવી રીતે પહોંચી વળીશું?
આ બધી પ્રક્રિયામાં જે માનસિક યાતના તમને ભોગવવી પડશે એનું શું?
અને સૌથી મોટી વાત એ કે આપણે ખર્ચને કેવી રીતે પહોંચી વળીશું?
આપણે આબાદીને બદલે આઝાદી પછી લોકશાહીના નામે ચૂંટણી ને સતતાના ખેલમાં પડયા ને ગાંધીની મૂળ વાત વસિરે પાડી દેવાઈ.
તે પ્રશ્ન આઝાદ ભારતના નેતાઓ ને પ્રજા માટે આત્મખોજનો વિષય છે.
આપણે આબાદીને બદલે આઝાદી પછી લોકશાહીના નામે ચૂંટણી ને સત્તાના ખેલમાં પડયા ને ગાંધીની મૂળ વાત વિસારે પાડી દેવાઈ.
તેના ૧૧ મહાવરતો ને ૭ પાપોની વાત આપણે ઘોળીને પી ગયા.
આપણે આબાદીને બદલે આઝાદી પછી લોકશાહીના નામે ચૂંટણી ને સત્તાના ખેલમાં પડયા ને ગાંધીની મૂળ વાત વિસારે પાડી દેવાઈ.
તેના ૧૧ મહાવ્રતો ને ૭ પાપોની વાત આપણે ઘોળીને પી ગયા.
પરણિમે આજે ચૂંટણી કોઈ વકિસ કે વ્યવસથા પરવિર્તનનું નહીં પણ માત્ર સતતા પરવિરતન કે પુનરાવર્તનનું માધયમ બની ગઈ છે.
તેના ૧૧ મહાવ્રતો ને ૭ પાપોની વાત આપણે ઘોળીને પી ગયા.
પરિણામે આજે ચૂંટણી કોઈ વિકાસ કે વ્યવસ્થા પરિવર્તનનું નહીં પણ માત્ર સત્તા પરિવર્તન કે પુનરાવર્તનનું માધ્યમ બની ગઈ છે.
આપણને ધરમ, જઞા।ત પેટાજઞા।ત કે પરદેશવાદના વાડામાં કોઈ ફસાવતું હોય તો તે માતર ને માત્ર સતતાનું સરવપક્ષીય રાજકારણ છે.
પરિણામે આજે ચૂંટણી કોઈ વિકાસ કે વ્યવસ્થા પરિવર્તનનું નહીં પણ માત્ર સત્તા પરિવર્તન કે પુનરાવર્તનનું માધ્યમ બની ગઈ છે.
આપણને ધર્મ, જ્ઞા।તિ, પેટાજ્ઞા।તિ કે પ્રદેશવાદના વાડામાં કોઈ ફસાવતું હોય તો તે માત્ર ને માત્ર સત્તાનું સર્વપક્ષીય રાજકારણ છે.
કરોડ લેખવા માટે કેટલા મીંડા જોઇએ?
આથી આપણા માનનીય પ્રધાનમંત્રી અને નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા અમુક હજાર કરોડનું આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે ત્યારે તેમના મનમાં અનેક સવાલો ઊદભવે છે.
કરોડ લેખવા માટે કેટલા મીંડા જોઇએ?
આ પેકેજથી કોને કેટલો ખરેખર લાભ થશે?
કરોડ લેખવા માટે કેટલા મીંડા જોઇએ?
આ પેકેજથી કોને કેટલો ખરેખર લાભ થશે?
જેમના પ્રતયે લાગણીથી આ પેકેજ જાહેર કરવામાં આવે છે તેમને તેની જાણ જ ન થવાથી વંચતિ રહી જશે તો?
આ પેકેજથી કોને કેટલો ખરેખર લાભ થશે?
જેમના પ્રત્યે લાગણીથી આ પેકેજ જાહેર કરવામાં આવે છે તેમને તેની જાણ જ ન થવાથી વંચિત રહી જશે તો?
આ જ રીતે નવા રસતાઓ નવા દવાખાના નવી નશિાળો બનાવવાની વાસતવકિ જર્રયાત છે ખરી?
જેમના પ્રત્યે લાગણીથી આ પેકેજ જાહેર કરવામાં આવે છે તેમને તેની જાણ જ ન થવાથી વંચિત રહી જશે તો?
આ જ રીતે નવા રસ્તાઓ નવા દવાખાના નવી નિશાળો બનાવવાની વાસ્તવિક જરૂરિયાત છે ખરી?
કે પછી આ અનય માંથી કોઈ એક ને ટેકો આપશે?
કે નિષ્ક્રિયતા દાખવસે ?
કે પછી આ અન્ય માંથી કોઈ એક ને ટેકો આપશે?
આ વસિતારની જમીન એકદમ ઉબડ-ખાબડ અને જંગલી ઘાસથી ભરેલી હતી.
દિનેશ છોકરાએ બતાવેલા રસ્તા ઉપર બાઈક ચલાવી રહ્યો હતો લગભગ ૨૦-૩૦ મિનિટ બાઈક દોડાવ્યા પછી એક સૂમસામ જગ્યામાં તેઓ પહોંચ્યા.
આ વિસ્તારની જમીન એકદમ ઉબડ-ખાબડ અને જંગલી ઘાસથી ભરેલી હતી.
ઠેકઠેકાણે ઝાડીઓ ઊગેલી હતી.
આ વિસ્તારની જમીન એકદમ ઉબડ-ખાબડ અને જંગલી ઘાસથી ભરેલી હતી.
ઠેકઠેકાણે ઝાડીઓ ઊગેલી હતી.
કયાક-ક્યાક નાનાં-મોટા ખાડાં પણ પડી ગયેલા હતા.
ઠેકઠેકાણે ઝાડીઓ ઊગેલી હતી.
ક્યાંક-ક્યાંક નાનાં-મોટા ખાડાં પણ પડી ગયેલા હતા.
દનિશે કુતૂહલથી પેલા છોકરાને પૂછયું કે, 'શું તું આ જગયાએ રહે છે?
ક્યાંક-ક્યાંક નાનાં-મોટા ખાડાં પણ પડી ગયેલા હતા.
દિનેશે કુતૂહલથી પેલા છોકરાને પૂછયું કે, ‘શું તું આ જગ્યાએ રહે છે?
' છોકરાએ હા પાડતાં કહ્યું હા, અંકલ, હું અહીંયા જ રહું છું.
દિનેશે કુતૂહલથી પેલા છોકરાને પૂછયું કે, ‘શું તું આ જગ્યાએ રહે છે?
’ છોકરાએ હા પાડતાં કહ્યું હા, અંકલ, હું અહીંયા જ રહું છું.
પછી સામે એક ખંડેર જેવા મકાન તરફ ઈશારો કરતાં કહ્યું કે, હું આ જગયાએ રહ
’ છોકરાએ હા પાડતાં કહ્યું હા, અંકલ, હું અહીંયા જ રહું છું.
પછી સામે એક ખંડેર જેવા મકાન તરફ ઈશારો કરતાં કહ્યું કે, હું આ જગ્યાએ રહું છું.
તમે મને અહીંયા ઉતારી મૂકો હું મારી જાતે જતો રહીશ.
પછી સામે એક ખંડેર જેવા મકાન તરફ ઈશારો કરતાં કહ્યું કે, હું આ જગ્યાએ રહું છું.
તમે મને અહીંયા ઉતારી મૂકો હું મારી જાતે જતો રહીશ.
દનિશના મગજમાં વરમાજીને મળવાની ઈતેજારી હતી, કયાંક મોડું ન થઈ જાય.
તમે મને અહીંયા ઉતારી મૂકો હું મારી જાતે જતો રહીશ.
દિનેશના મગજમાં વર્માજીને મળવાની ઈંતેજારી હતી, ક્યાંક મોડું ન થઈ જાય.
આથી તેણે છોકરાને વધારે કંઈ પૂછયું નહીં અને તેને ત્યાં જ ઊતારીને ઝડપથી બાઈકને પાછું વાળી વરમાજીને મળવા ભાગયો.
દિનેશના મગજમાં વર્માજીને મળવાની ઈંતેજારી હતી, ક્યાંક મોડું ન થઈ જાય.
આથી તેણે છોકરાને વધારે કંઈ પૂછયું નહીં અને તેને ત્યાં જ ઊતારીને ઝડપથી બાઈકને પાછું વાળી વર્માજીને મળવા ભાગ્યો.
૨૦-૩૦ મનિટિ બાઈક ચલાવયા પછી તે પાછો તે જગયાએ આવી ગયો.
આથી તેણે છોકરાને વધારે કંઈ પૂછયું નહીં અને તેને ત્યાં જ ઊતારીને ઝડપથી બાઈકને પાછું વાળી વર્માજીને મળવા ભાગ્યો.
૨૦-૩૦ મિનિટ બાઈક ચલાવ્યા પછી તે પાછો તે જગ્યાએ આવી ગયો.
વોચમેને કહ્યું કે વરમાજી આવી ગયા છે.
૨૦-૩૦ મિનિટ બાઈક ચલાવ્યા પછી તે પાછો તે જગ્યાએ આવી ગયો.
વોચમેને કહ્યું કે વર્માજી આવી ગયા છે.
વોચમેન દનિશને લઈને બની રહેલી બલિડગિની અંદર લઈ ગયો.
વોચમેને કહ્યું કે વર્માજી આવી ગયા છે.
વોચમેન દિનેશને લઈને બની રહેલી બિલ્ડિંગની અંદર લઈ ગયો.
અંદર વર્‌માજી કેટલાક લોકોની સાથે વાતો કરી રહયા હતા વોચમેન દ્વારા પરચિય કરાવયો.
વોચમેન દિનેશને લઈને બની રહેલી બિલ્ડિંગની અંદર લઈ ગયો.
અંદર વર્માજી કેટલાક લોકોની સાથે વાતો કરી રહ્યા હતા વોચમેન દ્વારા પરિચય કરાવ્યો.
પછી તેમની વચચે વાતચીત થઈ અને વરમાજીએ તેને કહ્યું કે, તું કાલથી કામ ઉપર આવી જજે.
અંદર વર્માજી કેટલાક લોકોની સાથે વાતો કરી રહ્યા હતા વોચમેન દ્વારા પરિચય કરાવ્યો.
પછી તેમની વચ્ચે વાતચીત થઈ અને વર્માજીએ તેને કહ્યું કે, તું કાલથી કામ ઉપર આવી જજે.
પ્રસનન મનથી દનિશે વરમાજીને ધનયવાદ કહ્યું અને તે બલ્‌ડગિની બહાર આવી ગયો.
પછી તેમની વચ્ચે વાતચીત થઈ અને વર્માજીએ તેને કહ્યું કે, તું કાલથી કામ ઉપર આવી જજે.
પ્રસન્ન મનથી દિનેશે વર્માજીને ધન્યવાદ કહ્યું અને તે બિલ્ડિંગની બહાર આવી ગયો.
બલિડગિની બહાર નીકળયા પછી દનિશ ઘણો શાંતનાો અનુભવ કરી રહયો હતો.
પ્રસન્ન મનથી દિનેશે વર્માજીને ધન્યવાદ કહ્યું અને તે બિલ્ડિંગની બહાર આવી ગયો.
બિલ્ડિંગની બહાર નીકળયા પછી દિનેશ ઘણો શાંતિનો અનુભવ કરી રહ્યો હતો.
કારણ કે તે લગભગ ૮-૧૦ દવિસથી કામની શોધમાં દોડધામ કરી રહયો હતો.
બિલ્ડિંગની બહાર નીકળયા પછી દિનેશ ઘણો શાંતિનો અનુભવ કરી રહ્યો હતો.
કારણ કે તે લગભગ ૮-૧૦ દિવસથી કામની શોધમાં દોડધામ કરી રહ્યો હતો.
તેણે બાઈકને સટેનડ ઉપરથી નીચે ઉતાર્યું અને તે આગળ વધવા લાગયો.
કારણ કે તે લગભગ ૮-૧૦ દિવસથી કામની શોધમાં દોડધામ કરી રહ્યો હતો.
તેણે બાઈકને સ્ટેન્ડ ઉપરથી નીચે ઉતાર્યું અને તે આગળ વધવા લાગ્યો.