Input stringlengths 2 2.15k | Context stringlengths 1 1.11k | Output stringlengths 2 2.23k |
|---|---|---|
મને એમ લાગે છે કે, મોટાં ભાગનાં લોકોની અપેક્ષાએ મારો આકાર અલગ છે અને ઓવરસમિપલીફાઇડ ચોકઠાંઓમાં હું નહીં સમાઈ શકું. | આ ચોકઠાંઓ પોતે પણ જબરદસ્ત વિરોધાભાસ છે! મને મોટાં ભાગનાં ચોકઠાંઓ ઓવરસીમપ્લીફાઇડ માન્યતાઓ અને પૂર્વગ્રહોનાં બનેલાં લાગે છે. | મને એમ લાગે છે કે, મોટાં ભાગનાં લોકોની અપેક્ષાએ મારો આકાર અલગ છે અને ઓવરસિમ્પલીફાઇડ ચોકઠાંઓમાં હું નહીં સમાઈ શકું. |
અને મારે સમાવું પણ નથી. | મને એમ લાગે છે કે, મોટાં ભાગનાં લોકોની અપેક્ષાએ મારો આકાર અલગ છે અને ઓવરસિમ્પલીફાઇડ ચોકઠાંઓમાં હું નહીં સમાઈ શકું. | અને મારે સમાવું પણ નથી. |
હું સાહસપૂર્વક, ખૂબ મહેનત કરીને મારો વચિતિર આકાર જાળવી રાખવાની કોશશિ કરતી રહું છું. | અને મારે સમાવું પણ નથી. | હું સાહસપૂર્વક, ખૂબ મહેનત કરીને મારો વિચિત્ર આકાર જાળવી રાખવાની કોશિશ કરતી રહું છું. |
પણ, સાથે સાથે મારે કયાંઈક અમુક ચોક્કસ વયક્તઓનાં ચોકઠાંમાં ગોઠવવું પણ છે. | હું સાહસપૂર્વક, ખૂબ મહેનત કરીને મારો વિચિત્ર આકાર જાળવી રાખવાની કોશિશ કરતી રહું છું. | પણ, સાથે સાથે મારે ક્યાંઈક અમુક ચોક્કસ વ્યક્તિઓનાં ચોકઠાંમાં ગોઠવવું પણ છે. |
કારણ કે,કોઈનાં ચોકઠાંમાં ગોઠવાઈ શકવાનો મતલબ સવીકૃતા પણ છે. | પણ, સાથે સાથે મારે ક્યાંઈક અમુક ચોક્કસ વ્યક્તિઓનાં ચોકઠાંમાં ગોઠવવું પણ છે. | કારણ કે,કોઈનાં ચોકઠાંમાં ગોઠવાઈ શકવાનો મતલબ સ્વીકૃતિ પણ છે. |
આ ચોકઠાંઓનો પેરેડૉકસ છે. | કારણ કે,કોઈનાં ચોકઠાંમાં ગોઠવાઈ શકવાનો મતલબ સ્વીકૃતિ પણ છે. | આ ચોકઠાંઓનો પેરેડૉક્સ છે. |
આપણું સવત્્વ પણ જાળવી રાખું અને એવાં લોકો પણ શોધતાં રહેવા જે આપણને સવીકારે કારણ કે, સવીકારમાં પરેમ છે. | આ ચોકઠાંઓનો પેરેડૉક્સ છે. | આપણું સ્વત્વ પણ જાળવી રાખું અને એવાં લોકો પણ શોધતાં રહેવા જે આપણને સ્વીકારે કારણ કે, સ્વીકારમાં પ્રેમ છે. |
મારાં મનમાં આ ઓળખનાં વષિયનો વચિર પોતે પણ અસવીકૃતમાંથી જનમયો છે. | આપણું સ્વત્વ પણ જાળવી રાખું અને એવાં લોકો પણ શોધતાં રહેવા જે આપણને સ્વીકારે કારણ કે, સ્વીકારમાં પ્રેમ છે. | મારાં મનમાં આ ઓળખનાં વિષયનો વિચાર પોતે પણ અસ્વીકૃતિમાંથી જન્મ્યો છે. |
ઘણું બધું હોવા અને ન હોવાનાં કારણે ઘણાં લોકોએ વવિધિ રૂપે, વવિધિ પરસિથતિઓમાં મારો અસવીકાર કર્યો છે. | મારાં મનમાં આ ઓળખનાં વિષયનો વિચાર પોતે પણ અસ્વીકૃતિમાંથી જન્મ્યો છે. | ઘણું બધું હોવા અને ન હોવાનાં કારણે ઘણાં લોકોએ વિવિધ રૂપે, વિવિધ પરિસ્થિતિઓમાં મારો અસ્વીકાર કર્યો છે. |
આપણી આસપાસ ઘણાં લોકોની આપણી પાસેની અપેક્ષાઓઆપણાં વ્યકતતિવનાં ફકત કોઈ એક એક પાસાં, કોઈ એક સતય સાથે જોડાઈ જાય છે. | ઘણું બધું હોવા અને ન હોવાનાં કારણે ઘણાં લોકોએ વિવિધ રૂપે, વિવિધ પરિસ્થિતિઓમાં મારો અસ્વીકાર કર્યો છે. | આપણી આસપાસ ઘણાં લોકોની આપણી પાસેની અપેક્ષાઓઆપણાં વ્યક્તિત્વનાં ફક્ત કોઈ એક એક પાસાં, કોઈ એક સત્ય સાથે જોડાઈ જાય છે. |
મમમી છે એટલે ટીવી/ફલિમોમાં દેખાડે છે એમ જાતને ભૂલી જતી અને પરફેક્ટ જ હોય. | આપણી આસપાસ ઘણાં લોકોની આપણી પાસેની અપેક્ષાઓઆપણાં વ્યક્તિત્વનાં ફક્ત કોઈ એક એક પાસાં, કોઈ એક સત્ય સાથે જોડાઈ જાય છે. | મમ્મી છે એટલે ટીવી/ફિલ્મોમાં દેખાડે છે એમ જાતને ભૂલી જતી અને પરફેક્ટ જ હોય. |
મમમી હોવું એ તે વ્યકતનિં ફક્ત એક પાસું છે. | મમ્મી છે એટલે ટીવી/ફિલ્મોમાં દેખાડે છે એમ જાતને ભૂલી જતી અને પરફેક્ટ જ હોય. | મમ્મી હોવું એ તે વ્યક્તિનું ફક્ત એક પાસું છે. |
મમમી હોવા ઉપરાંત એ માણસ પણ છે એ આપણે ભૂલી જઈએ છીએ. | મમ્મી હોવું એ તે વ્યક્તિનું ફક્ત એક પાસું છે. | મમ્મી હોવા ઉપરાંત એ માણસ પણ છે એ આપણે ભૂલી જઈએ છીએ. |
મિલ કલાસ એનજીનીયર/વકીલોનાં પરવારમાંથી આવતો છોકરો આર્ટ્સ લે તો ઘરમાં ઉહાપો મચી જાય. | મમ્મી હોવા ઉપરાંત એ માણસ પણ છે એ આપણે ભૂલી જઈએ છીએ. | મિડલ ક્લાસ એન્જીનીયર/વકીલોનાં પરિવારમાંથી આવતો છોકરો આર્ટ્સ લે તો ઘરમાં ઉહાપો મચી જાય. |
અને આ ઉદાહરણોમાં આગવી ઓળખ હોવાનાં પરણિમે થતી તકલીફો પણ બહુ નાની અને સહ્ય છે. | આ તો ફક્ત હજારોમાંનાં બે ઉદાહરણ છે. | અને આ ઉદાહરણોમાં આગવી ઓળખ હોવાનાં પરિણામે થતી તકલીફો પણ બહુ નાની અને સહ્ય છે. |
પણ, આ માનસકિતાનાં પરાણામે આવાં તો કેટલાંયે નાના નાના અગણ તિ દમન રોજ થતાં રહે છે. | અને આ ઉદાહરણોમાં આગવી ઓળખ હોવાનાં પરિણામે થતી તકલીફો પણ બહુ નાની અને સહ્ય છે. | પણ, આ માનસિકતાનાં પરિણામે આવાં તો કેટલાંયે નાના નાના અગણિત દમન રોજ થતાં રહે છે. |
શું આ કામ સમાજસેવા નથી? | લોકોને તેમની નિર્દોષ ઓળખ પ્રમાણેનું જીવન જીવવા દેવામાં આવે એ માટે કરવામાં આવતું કામ જ તો. | શું આ કામ સમાજસેવા નથી? |
બલિકુલ છે! લોકોને તેમની ઓળખની રકષા કરવામાં મદદ કરવા માટે ફુલ-ટાઈમ એક્ટવિસિટ હોવું જરરી નથી. | શું આ કામ સમાજસેવા નથી? | બિલકુલ છે! લોકોને તેમની ઓળખની રક્ષા કરવામાં મદદ કરવા માટે ફુલ-ટાઈમ એક્ટિવિસ્ટ હોવું જરૂરી નથી. |
તેની શરૂઆત ઘરથી જ થાય છે. | બિલકુલ છે! લોકોને તેમની ઓળખની રક્ષા કરવામાં મદદ કરવા માટે ફુલ-ટાઈમ એક્ટિવિસ્ટ હોવું જરૂરી નથી. | તેની શરૂઆત ઘરથી જ થાય છે. |
આપણે 'સંસકૃત'નો આંચળો ઓઢીને બેઠેલાં આવાં કેટલાં પૂર્વગરહોને ઓળખી શકીશું? | એ નાના પાયે થતી સમાજસેવા છે. | આપણે ‘સંસ્કૃતિ’નો આંચળો ઓઢીને બેઠેલાં આવાં કેટલાં પૂર્વગ્રહોને ઓળખી શકીશું? |
! સૈદ્ધાંતકે જવાબદારી અને અંગત સપનાંઓનો આટલો મોટો આંતરકિ વગિરહ મેં પહેલાં કયારેય નથી અનુભવયો. | આ દેશ અને તેનાં અંતિમ કક્ષાનાં ઘટિયા પ્રોપગાન્ડાને કેમ મારાં ટેક્સિસ વડે સપોર્ટ કરી રહી છું? | ! સૈદ્ધાંતિક જવાબદારી અને અંગત સપનાંઓનો આટલો મોટો આંતરિક વિગ્રહ મેં પહેલાં ક્યારેય નથી અનુભવ્યો. |
અતયારની અમેરકિની અને વશિવની રાજકીય હાલત પર આપણે ત્યા લખાયેલાં આર્ટકિલ્સ અને જોકસ વાંચીને તો કેટલી બધી વખત તો રાડો પાડવાનુ મન થાય છ. | ! સૈદ્ધાંતિક જવાબદારી અને અંગત સપનાંઓનો આટલો મોટો આંતરિક વિગ્રહ મેં પહેલાં ક્યારેય નથી અનુભવ્યો. | અત્યારની અમેરિકાની અને વિશ્વની રાજકીય હાલત પર આપણે ત્યાં લખાયેલાં આર્ટિકલ્સ અને જોક્સ વાંચીને તો કેટલી બધી વખત તો રાડો પાડવાનું મન થાય છે. |
અમેરકિ આપણો દેશ નથી અને ભારતીયોએ ભારતની ચતા કરવી જોઈએ - સાચું | અત્યારની અમેરિકાની અને વિશ્વની રાજકીય હાલત પર આપણે ત્યાં લખાયેલાં આર્ટિકલ્સ અને જોક્સ વાંચીને તો કેટલી બધી વખત તો રાડો પાડવાનું મન થાય છે. | અમેરિકા આપણો દેશ નથી અને ભારતીયોએ ભારતની ચિંતા કરવી જોઈએ – સાચું. |
પણ એવો આગરહ કે ભારતીયોએ ભારતની જ ચતા કરવી જોઈએ? | અમેરિકા આપણો દેશ નથી અને ભારતીયોએ ભારતની ચિંતા કરવી જોઈએ – સાચું. | પણ એવો આગ્રહ કે ભારતીયોએ ભારતની જ ચિંતા કરવી જોઈએ? |
શું તમે એમ માનો છો કે આની અસરથી આપણે મુક્ત રહી શકવાનાં અને આપણાં રાજકારણીઓ આજે નહીં તો કાલે રાજકારણમાં આવી ભયંકર રીતો નહીં અપનાવે? | ! અમેરિકાનાં રાજકારણની અસર બાકીની દુનિયા પર કેટલી જબરદસ્ત છે એ તમને દેખાતું નથી? | શું તમે એમ માનો છો કે આની અસરથી આપણે મુક્ત રહી શકવાનાં અને આપણાં રાજકારણીઓ આજે નહીં તો કાલે રાજકારણમાં આવી ભયંકર રીતો નહીં અપનાવે? |
બીજી અગતયની વાત - એ તમામ લોકો જે 'લો, અમેરકાએ જ ચૂંટણી કરીને ઉમેદવાર ચૂંટ્યો અને હવે એ લોકો જ તેનાં વરિદ્ધ દેખાવ કરી રહયાં છે!' જેવાં વધાનો કરતી જનતા માટે. | શું તમે એમ માનો છો કે આની અસરથી આપણે મુક્ત રહી શકવાનાં અને આપણાં રાજકારણીઓ આજે નહીં તો કાલે રાજકારણમાં આવી ભયંકર રીતો નહીં અપનાવે? | બીજી અગત્યની વાત – એ તમામ લોકો જે ‘લો, અમેરિકાએ જ ચૂંટણી કરીને ઉમેદવાર ચૂંટ્યો અને હવે એ લોકો જ તેનાં વિરુદ્ધ દેખાવ કરી રહ્યાં છે!’ જેવાં વિધાનો કરતી જનતા માટે. |
અમેરકિામાં ચૂંટણીઓ કઈ રીતે કામ કરે છે તેનો તમને જરા પણ ખયાલ હોય તેવું મને બલિકુલ નથી લાગતું. | બીજી અગત્યની વાત – એ તમામ લોકો જે ‘લો, અમેરિકાએ જ ચૂંટણી કરીને ઉમેદવાર ચૂંટ્યો અને હવે એ લોકો જ તેનાં વિરુદ્ધ દેખાવ કરી રહ્યાં છે!’ જેવાં વિધાનો કરતી જનતા માટે. | અમેરિકામાં ચૂંટણીઓ કઈ રીતે કામ કરે છે તેનો તમને જરા પણ ખ્યાલ હોય તેવું મને બિલકુલ નથી લાગતું. |
પોપ્યુલર વોટ - એટલે કે, ફક્ત એક એક મતની જ ગણતરી થાય કોણ જીતયું એ જોવા માટે તો હલિરી ક્લનિટન જીતી છે. | અમેરિકામાં ચૂંટણીઓ કઈ રીતે કામ કરે છે તેનો તમને જરા પણ ખ્યાલ હોય તેવું મને બિલકુલ નથી લાગતું. | પોપ્યુલર વોટ – એટલે કે, ફક્ત એક એક મતની જ ગણતરી થાય કોણ જીત્યું એ જોવા માટે તો હિલેરી ક્લિન્ટન જીતી છે. |
પણ, અમેરકાની રાજકીય સંસિટમ એટલી સીધી નથી. | પોપ્યુલર વોટ – એટલે કે, ફક્ત એક એક મતની જ ગણતરી થાય કોણ જીત્યું એ જોવા માટે તો હિલેરી ક્લિન્ટન જીતી છે. | પણ, અમેરિકાની રાજકીય સિસ્ટમ એટલી સીધી નથી. |
અહીં દરેક રાજયને અમુક સંખયામાં પરતનિધિઓઓ આપવામાં આવયાં છે અને આ પ્રતનિધિઓની સંખયા એ રાજ્યોની વસતીનાં પરમાણમાં નથી. | પણ, અમેરિકાની રાજકીય સિસ્ટમ એટલી સીધી નથી. | અહીં દરેક રાજ્યને અમુક સંખ્યામાં પ્રતિનિધિઓ આપવામાં આવ્યાં છે અને આ પ્રતિનિધિઓની સંખ્યા એ રાજ્યોની વસ્તીનાં પ્રમાણમાં નથી. |
જે ખાટલે મોટી ખોડ છે. | અહીં દરેક રાજ્યને અમુક સંખ્યામાં પ્રતિનિધિઓ આપવામાં આવ્યાં છે અને આ પ્રતિનિધિઓની સંખ્યા એ રાજ્યોની વસ્તીનાં પ્રમાણમાં નથી. | જે ખાટલે મોટી ખોડ છે. |
આ કારણે, આખી ચૂંટણી કોણ જીતશે તેનો તમામ મદાર ફક્ત છથી સાત રાજયોમાં કોણ જીતે છે તેનાં પર રહે છે. | જે ખાટલે મોટી ખોડ છે. | આ કારણે, આખી ચૂંટણી કોણ જીતશે તેનો તમામ મદાર ફક્ત છથી સાત રાજ્યોમાં કોણ જીતે છે તેનાં પર રહે છે. |
એટલે, તમારું ઉપરોકત વધિન કે માનયતા સદંતર ખોટાં છે. | આ કારણે, આખી ચૂંટણી કોણ જીતશે તેનો તમામ મદાર ફક્ત છથી સાત રાજ્યોમાં કોણ જીતે છે તેનાં પર રહે છે. | એટલે, તમારું ઉપરોક્ત વિધાન કે માન્યતા સદંતર ખોટાં છે. |
ક્લાઈમેટ ચેનજ/ગલોબલ વૉર્મગિને તેણે નકાર્યું તો હતું જ. | અને આ પણ ટ્રમ્પે ફક્ત એક જ અઠવાડિયામાં ઘણું બધું બગાડી નાંખ્યું છે. | ક્લાઈમેટ ચેન્જ/ગ્લોબલ વૉર્મિંગને તેણે નકાર્યું તો હતું જ. |
કોરપોરેશન્સનાં હતિમાં, લાંચ લઈને રાજકારણીઓએ જનતાની સલામતી વરિદ્ધ કામો કર્યા હોય તેવું કેટલાંને યાદ નથી? | આનો સીધો મતલબ થાય છે કે, આ માહિતીને એ લોકો જેમ જોઈએ તેમ તોડી/મરોડી શકશે. | કોર્પોરેશન્સનાં હિતમાં, લાંચ લઈને રાજકારણીઓએ જનતાની સલામતી વિરુદ્ધ કામો કર્યા હોય તેવું કેટલાંને યાદ નથી? |
અને ગ્લોબલ વૉર્મગિ અને કલાયમેટ ચેનજને રોકવા માટે થતાં સંશોધન અને પરયોગોને મળતું ફંડ અહીં બંધ થઇ જશે તો તેની અસર સમગર વશિવ પર પડશે. | કોર્પોરેશન્સનાં હિતમાં, લાંચ લઈને રાજકારણીઓએ જનતાની સલામતી વિરુદ્ધ કામો કર્યા હોય તેવું કેટલાંને યાદ નથી? | અને ગ્લોબલ વૉર્મિંગ અને કલાયમેટ ચેન્જને રોકવા માટે થતાં સંશોધન અને પ્રયોગોને મળતું ફંડ અહીં બંધ થઇ જશે તો તેની અસર સમગ્ર વિશ્વ પર પડશે. |
વીસમી સદીનાં શરૂઆતનાં દશકામાં આવો એક ભયંકર પ્રસંગ બની ગયેલો પણ છે. | અને ગ્લોબલ વૉર્મિંગ અને કલાયમેટ ચેન્જને રોકવા માટે થતાં સંશોધન અને પ્રયોગોને મળતું ફંડ અહીં બંધ થઇ જશે તો તેની અસર સમગ્ર વિશ્વ પર પડશે. | વીસમી સદીનાં શરૂઆતનાં દશકામાં આવો એક ભયંકર પ્રસંગ બની ગયેલો પણ છે. |
આ કારણથી પણ જેટલો બને તેટલો વૈશચકિ કક્ષાએ (ખાસ અમેરકિમાં રહેતાં લોકો માટે) ટ્રમપ અને તેની પોલસીનો વરિધ કરવો ખૂબ ખૂબ ખૂબ અગતયનો છે. | (વધુ માહિતી) જો આ ચાલ્યાં જ કર્યું હોત તો દુનિયા અત્યારે પણ કદાચ લેડનાં ઝેરથી સબડતી હોત. | આ કારણથી પણ જેટલો બને તેટલો વૈશ્ચિક કક્ષાએ (ખાસ અમેરિકામાં રહેતાં લોકો માટે) ટ્રમ્પ અને તેની પોલિસીનો વિરોધ કરવો ખૂબ ખૂબ ખૂબ અગત્યનો છે. |
આવો જ બીજો અગતયનો મુદ્દો છે ગરભનરિધક સાધનો વરિદ્ધનાં બલિનો. | આ કારણથી પણ જેટલો બને તેટલો વૈશ્ચિક કક્ષાએ (ખાસ અમેરિકામાં રહેતાં લોકો માટે) ટ્રમ્પ અને તેની પોલિસીનો વિરોધ કરવો ખૂબ ખૂબ ખૂબ અગત્યનો છે. | આવો જ બીજો અગત્યનો મુદ્દો છે ગર્ભનિરોધક સાધનો વિરુદ્ધનાં બિલનો. |
આ વ્યકતએ સતરીઓ વષિ બેફામ બોલવાને 'નોરમલ' તો બનાવી જ દીધું છે. | આવો જ બીજો અગત્યનો મુદ્દો છે ગર્ભનિરોધક સાધનો વિરુદ્ધનાં બિલનો. | આ વ્યક્તિએ સ્ત્રીઓ વિષે બેફામ બોલવાને ‘નોર્મલ’ તો બનાવી જ દીધું છે. |
વધુ માહતી માટે આ વાંચો. | અમેરિકામાં પણ પ્લાન્ડ પેરેન્ટહુડ નામની સંસ્થા જે આ જ પ્રકારનું કામ કરી રહી હતી, તેને મળતી મૂડી રોકી દેવામાં આવી છે. | વધુ માહિતી માટે આ વાંચો. |
અને આ બધાં પછીનો સૌથી ખતરનાક મુદ્દો. | વધુ માહિતી માટે આ વાંચો. | અને આ બધાં પછીનો સૌથી ખતરનાક મુદ્દો. |
આ બાનની વરિદ્ધ હાલ આ લખી રહી છું ત્યારે અહીંનાં તમામ ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ પાર દેખાવો થઇ રહયાં છે | ઈરાન, ઇરાક, સીરિયા સહિતનાં સાત દેશોમાં જન્મેલી વ્યક્તિઓને ગ્રીન કાર્ડ હોવા છતાં પણ ફક્ત તેમનાં મુસ્લિમ હોવાને કારણે અમેરિકા પાછાં ફરવા દેવામાં નહીં આવે. | આ બાનની વિરુદ્ધ હાલ આ લખી રહી છું ત્યારે અહીંનાં તમામ ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ પાર દેખાવો થઇ રહ્યાં છે. |
આ બંધ ઊઠાવી લેવામાં આવે તો પણ આ માહતીનો ઉપયોગ કરીને આતંકવાદીઓ વધુ ને વધુ યુવાનોને ભડકાવી શકશે. | આ બાનની વિરુદ્ધ હાલ આ લખી રહી છું ત્યારે અહીંનાં તમામ ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ પાર દેખાવો થઇ રહ્યાં છે. | આ બંધ ઊઠાવી લેવામાં આવે તો પણ આ માહિતીનો ઉપયોગ કરીને આતંકવાદીઓ વધુ ને વધુ યુવાનોને ભડકાવી શકશે. |
શું તેની અસર પૂરી દુનયિામાં નહીં દેખાય? | આ બંધ ઊઠાવી લેવામાં આવે તો પણ આ માહિતીનો ઉપયોગ કરીને આતંકવાદીઓ વધુ ને વધુ યુવાનોને ભડકાવી શકશે. | શું તેની અસર પૂરી દુનિયામાં નહીં દેખાય? |
આ માટે પણ ટ્રમપ અને અમેરકાની અતયારની સરકારનો વૈશચકિ સતરે વારોધ થાય એ બધાંનાં હતિમાં છે. | આ ઉપરાંત આવી નીતિઓનું પરિણામ દુનિયાને આવતાં થોડાં જ વર્ષોમાં ફરીથી યુદ્ધ તરફ ન લઇ જાય તો જ નવાઈ. | આ માટે પણ ટ્રમ્પ અને અમેરિકાની અત્યારની સરકારનો વૈશ્ચિક સ્તરે વિરોધ થાય એ બધાંનાં હિતમાં છે. |
આ વષિય પર વધુ માહતી માટે આ વાંચો . | આ માટે પણ ટ્રમ્પ અને અમેરિકાની અત્યારની સરકારનો વૈશ્ચિક સ્તરે વિરોધ થાય એ બધાંનાં હિતમાં છે. | આ વિષય પર વધુ માહિતી માટે આ વાંચો . |
ચાલો થોડી વાર માટે દુનયાને ભૂલી જઈએ અને ફક્ત આપણાં દેશની વાત કરીએ. | આ વિષય પર વધુ માહિતી માટે આ વાંચો . | ચાલો થોડી વાર માટે દુનિયાને ભૂલી જઈએ અને ફક્ત આપણાં દેશની વાત કરીએ. |
આજની તારીખે પણ ફકત ટરમપની મુસલમિ-વરિધી નીત નિ કારણે તેનાં વજિયનો ખુલલેઆમ આનંદ માનાવનારાં કેટલાંયે રાજકારણીઓ છે. | ચાલો થોડી વાર માટે દુનિયાને ભૂલી જઈએ અને ફક્ત આપણાં દેશની વાત કરીએ. | આજની તારીખે પણ ફક્ત ટ્રમ્પની મુસ્લિમ-વિરોધી નીતિને કારણે તેનાં વિજયનો ખુલ્લેઆમ આનંદ માનાવનારાં કેટલાંયે રાજકારણીઓ છે. |
અમેરકિમાં રહતાં અમુક ભારતીયોએ તો ટરમપનાં સમર્થનમાં પરોગ્રામ ગોઠવયાં હતાં અને ફક્ત ટેક્સનાં પાંચ પૈસા બચશે એ માટે આ વ્યક્તનિ મત આપવામાં પણ કોઈ જ છોછ નહોતો અનુભવયો. | આજની તારીખે પણ ફક્ત ટ્રમ્પની મુસ્લિમ-વિરોધી નીતિને કારણે તેનાં વિજયનો ખુલ્લેઆમ આનંદ માનાવનારાં કેટલાંયે રાજકારણીઓ છે. | અમેરિકામાં રહેતાં અમુક ભારતીયોએ તો ટ્રમ્પનાં સમર્થનમાં પ્રોગ્રામ ગોઠવ્યાં હતાં અને ફક્ત ટેક્સનાં પાંચ પૈસા બચશે એ માટે આ વ્યક્તિને મત આપવામાં પણ કોઈ જ છોછ નહોતો અનુભવ્યો. |
જો તમારી પાસે સમાજને આપવા માટે સમય કે મૂડી હોય તો તેને સૌથી પહેલાં શકિષણકષેતરે ફાળવવાનું વચિારજો. | આવી પરિસ્થિતિઓથી બચવાની સૌથી મોટી ચાવી શિક્ષણ છે. | જો તમારી પાસે સમાજને આપવા માટે સમય કે મૂડી હોય તો તેને સૌથી પહેલાં શિક્ષણક્ષેત્રે ફાળવવાનું વિચારજો. |
ડપિલોમસી આંટા-ઘૂંટીવળી અને અઘરી વસતુ છે. | જો તમારી પાસે સમાજને આપવા માટે સમય કે મૂડી હોય તો તેને સૌથી પહેલાં શિક્ષણક્ષેત્રે ફાળવવાનું વિચારજો. | ડિપ્લોમસી આંટા-ઘૂંટીવળી અને અઘરી વસ્તુ છે. |
વર્ષોથી આપણે બધાં જ અઘરી કાયદાકીય ભાષાથી કંટાળેલાં છીએ. | ડિપ્લોમસી આંટા-ઘૂંટીવળી અને અઘરી વસ્તુ છે. | વર્ષોથી આપણે બધાં જ અઘરી કાયદાકીય ભાષાથી કંટાળેલાં છીએ. |
પણ, મહેરબાની કરીને યાદ રાખો (અને રખાવો) કે, ડપિલોમસી અને એ 'અઘરી' ભાષા અગતયની છે. | વર્ષોથી આપણે બધાં જ અઘરી કાયદાકીય ભાષાથી કંટાળેલાં છીએ. | પણ, મહેરબાની કરીને યાદ રાખો (અને રખાવો) કે, ડિપ્લોમસી અને એ ‘અઘરી’ ભાષા અગત્યની છે. |
કાયદો એવી વસતુ છે જેમાં વવિધિ અર્થઘટનોની ઓછાંમાં ઓછી સંભાવના હોઈ શકે અને એટલે જ બહુ ચોક્કસ શબદો વાપરવાં જરૂરી હોય છે. | પણ, મહેરબાની કરીને યાદ રાખો (અને રખાવો) કે, ડિપ્લોમસી અને એ ‘અઘરી’ ભાષા અગત્યની છે. | કાયદો એવી વસ્તુ છે જેમાં વિવિધ અર્થઘટનોની ઓછાંમાં ઓછી સંભાવના હોઈ શકે અને એટલે જ બહુ ચોક્કસ શબ્દો વાપરવાં જરૂરી હોય છે. |
નેતાઓની કકષાનાં લોકો પાસેથી સીધા, ટૂંકા જવાબો/વાણીપ્રહારો મેળવવાં ફકત કાનને ગમશે - જેમ અમેરકિનાં કાનને ગમયાં તેમ. | દેશ અને દુનિયાની લગભગ તમામ મોટી સમસ્યાઓમાં અમુક કલાકોનાં પ્રવચનોમાં ન આવરી શકાય તેટલાં પરિબળો કામ કરતાં હોય છે. | નેતાઓની કક્ષાનાં લોકો પાસેથી સીધા, ટૂંકા જવાબો/વાણીપ્રહારો મેળવવાં ફક્ત કાનને ગમશે – જેમ અમેરિકાનાં કાનને ગમ્યાં તેમ. |
પણ, આવાં નેતાઓ અને તેમની વાણી જ યુદ્ધો પણ કરાવશે એ ભૂલવું નહીં. | નેતાઓની કક્ષાનાં લોકો પાસેથી સીધા, ટૂંકા જવાબો/વાણીપ્રહારો મેળવવાં ફક્ત કાનને ગમશે – જેમ અમેરિકાનાં કાનને ગમ્યાં તેમ. | પણ, આવાં નેતાઓ અને તેમની વાણી જ યુદ્ધો પણ કરાવશે એ ભૂલવું નહીં. |
ધાર્મકિ આતયંતકિતાને તેની શરૂઆત થતી દેખાય તયાં જ ખુલલી પાડીને તેનો વરોધ કરવામાં આવે એ આપણાં બધાંનાં હતિમાં છે. | પણ, આવાં નેતાઓ અને તેમની વાણી જ યુદ્ધો પણ કરાવશે એ ભૂલવું નહીં. | ધાર્મિક આત્યંતિકતાને તેની શરૂઆત થતી દેખાય ત્યાં જ ખુલ્લી પાડીને તેનો વિરોધ કરવામાં આવે એ આપણાં બધાંનાં હિતમાં છે. |
આ કામની શરૃઆત આપણે પોતાનાં ઘરથી જ કરી શકીએ તો તેનાંથી ઉત્તમ બીજું કઈ જ નથી. | ધાર્મિક આત્યંતિકતાને તેની શરૂઆત થતી દેખાય ત્યાં જ ખુલ્લી પાડીને તેનો વિરોધ કરવામાં આવે એ આપણાં બધાંનાં હિતમાં છે. | આ કામની શરૂઆત આપણે પોતાનાં ઘરથી જ કરી શકીએ તો તેનાંથી ઉત્તમ બીજું કઈં જ નથી. |
અમેરકિ ઓછામાં ઓછું એટલું સજાગ છે કે, સુંદર પીચાઈથી માંડીને બરાયન ચેસકી જેવાં મોટી મોટી કંપનીઓનાં સીઈઓ જયાં ખોટું થઇ રહયું હોય તયાં રાષટરપ્તા વરિદ્ધ પણ બોલી શકે છે. | આ કામની શરૂઆત આપણે પોતાનાં ઘરથી જ કરી શકીએ તો તેનાંથી ઉત્તમ બીજું કઈં જ નથી. | અમેરિકા ઓછામાં ઓછું એટલું સજાગ છે કે, સુંદર પીચાઈથી માંડીને બ્રાયન ચેસ્કી જેવાં મોટી મોટી કંપનીઓનાં સીઈઓ જ્યાં ખોટું થઇ રહ્યું હોય ત્યાં રાષ્ટ્રપતિ વિરુદ્ધ પણ બોલી શકે છે. |
અહીં હજુ સવતંત્ર મીડયિા નામની વસતુ બાકી છે જે સાચી માહતિ સાચા સમયે લોકો સુધી લોકોને સમજાય તેવી ભાષામાં પહોંચાડે છે. | અમેરિકા ઓછામાં ઓછું એટલું સજાગ છે કે, સુંદર પીચાઈથી માંડીને બ્રાયન ચેસ્કી જેવાં મોટી મોટી કંપનીઓનાં સીઈઓ જ્યાં ખોટું થઇ રહ્યું હોય ત્યાં રાષ્ટ્રપતિ વિરુદ્ધ પણ બોલી શકે છે. | અહીં હજુ સ્વતંત્ર મીડિયા નામની વસ્તુ બાકી છે જે સાચી માહિતિ સાચા સમયે લોકો સુધી લોકોને સમજાય તેવી ભાષામાં પહોંચાડે છે. |
લોકો એટલા સજાગ છે કે, એ માહતિ[મળયાં પછી જરૂરી એકશન લે છે. | સામાજિક જવાબદારી ખાતર. | લોકો એટલા સજાગ છે કે, એ માહિતિ મળ્યાં પછી જરૂરી એક્શન લે છે. |
પોતાનાં લોકલ પરતનિધિઓને પોતાનો વરીધ દરશાવવા માટે ફોન કરે છે, રેલીઓ અને દેખાવોમાં હાજરી આપે છે. | લોકો એટલા સજાગ છે કે, એ માહિતિ મળ્યાં પછી જરૂરી એક્શન લે છે. | પોતાનાં લોકલ પ્રતિનિધિઓને પોતાનો વિરોધ દર્શાવવા માટે ફોન કરે છે, રેલીઓ અને દેખાવોમાં હાજરી આપે છે. |
હનિદુસતાનમાં છેલલે આવું ક્યારે બનયું હતું? | પોતાનાં લોકલ પ્રતિનિધિઓને પોતાનો વિરોધ દર્શાવવા માટે ફોન કરે છે, રેલીઓ અને દેખાવોમાં હાજરી આપે છે. | હિન્દુસ્તાનમાં છેલ્લે આવું ક્યારે બન્યું હતું? |
આપણને પૂરી ખબર પણ છે કે આપણાં દેશમાં શું થઇ રહયું છે અને શું ન થવું જોઈએ? | હિન્દુસ્તાનમાં છેલ્લે આવું ક્યારે બન્યું હતું? | આપણને પૂરી ખબર પણ છે કે આપણાં દેશમાં શું થઇ રહ્યું છે અને શું ન થવું જોઈએ? |
અને ખબર પડે તો પણ આપણે આટલી ઝડપથી એકઠાં થઈને આટલાં વ્યવસથતિ વરિધ કરી શકીશું? | આપણને પૂરી ખબર પણ છે કે આપણાં દેશમાં શું થઇ રહ્યું છે અને શું ન થવું જોઈએ? | અને ખબર પડે તો પણ આપણે આટલી ઝડપથી એકઠાં થઈને આટલાં વ્યવસ્થિત વિરોધ કરી શકીશું? |
પાણી આવશે તયારે પાળ બાંધવા નહીં જઈ શકીએ. | અને ખબર પડે તો પણ આપણે આટલી ઝડપથી એકઠાં થઈને આટલાં વ્યવસ્થિત વિરોધ કરી શકીશું? | પાણી આવશે ત્યારે પાળ બાંધવા નહીં જઈ શકીએ. |
એટલે અતયારથી જ વચારવા લાગીએ? | પાણી આવશે ત્યારે પાળ બાંધવા નહીં જઈ શકીએ. | એટલે અત્યારથી જ વિચારવા લાગીએ? |
અને જરરી કામ કરવા લાગીએ? | એટલે અત્યારથી જ વિચારવા લાગીએ? | અને જરૂરી કામ કરવા લાગીએ? |
વધુ ને વધુ લોકો સાથે આ બાબતે વાત કરવા લાગીએ? | અને જરૂરી કામ કરવા લાગીએ? | વધુ ને વધુ લોકો સાથે આ બાબતે વાત કરવા લાગીએ? |
સામાજકિ જવાબદારી આપણે ફક્ત અનયો માટે નથી નભાવવાની હોતી. | વધુ ને વધુ લોકો સાથે આ બાબતે વાત કરવા લાગીએ? | સામાજિક જવાબદારી આપણે ફક્ત અન્યો માટે નથી નિભાવવાની હોતી. |
એ નભિાવવાનાં ફાયદા આપણને અને/અથવા આપણાં પછીની આપણી જ પેઢીઓને મળતાં હોય છે. | સામાજિક જવાબદારી આપણે ફક્ત અન્યો માટે નથી નિભાવવાની હોતી. | એ નિભાવવાનાં ફાયદા આપણને અને/અથવા આપણાં પછીની આપણી જ પેઢીઓને મળતાં હોય છે. |
પણ, સામે પર્થનાં રેન્ટ અને પરોપર્ટીનાં ભાવ સડિની કરતાં થોડાં ઓછાં છે અને મેલબરન કરતાં થોડાં વધુ. | ) પર્થમાં જીવનજરૂરિયાતની વસ્તુઓ સિડની અને મેલ્બર્નનાં પ્રમાણમાં ઘણી મોંઘી છે. | પણ, સામે પર્થનાં રેન્ટ અને પ્રોપર્ટીનાં ભાવ સિડની કરતાં થોડાં ઓછાં છે અને મેલ્બર્ન કરતાં થોડાં વધુ. |
સાન ફરાનસસિકો અને બાકીનાં અમેરકિની વાત કરું તો સાન ફરાનસસિકો બે એરયિા અને નયૂ યોરક રહેવા અને જીવવા માટે અમેરકિનાં સૌથી મોંઘા શહેરો છે. ૩ | પણ, સામે પર્થનાં રેન્ટ અને પ્રોપર્ટીનાં ભાવ સિડની કરતાં થોડાં ઓછાં છે અને મેલ્બર્ન કરતાં થોડાં વધુ. | સાન ફ્રાન્સિસ્કો અને બાકીનાં અમેરિકાની વાત કરું તો સાન ફ્રાન્સિસ્કો બે એરિયા અને ન્યૂ યોર્ક રહેવા અને જીવવા માટે અમેરિકાનાં સૌથી મોંઘા શહેરો છે. |
પર્થમાં સટી સેનટરમાં ર-બેડર્મનાં શેર-હાઉઝમાં એક વ્યક્ત માટે એક રૂમનું ભાડું દર મહનિ લગભગ ૬૧૯૦૦-૬%૨૦૦૦માં પડે. | સાન ફ્રાન્સિસ્કો અને બાકીનાં અમેરિકાની વાત કરું તો સાન ફ્રાન્સિસ્કો બે એરિયા અને ન્યૂ યોર્ક રહેવા અને જીવવા માટે અમેરિકાનાં સૌથી મોંઘા શહેરો છે. | પર્થમાં સિટી સેન્ટરમાં ૨-બેડરૂમનાં શેર-હાઉઝમાં એક વ્યક્તિ માટે એક રૂમનું ભાડું દર મહિને લગભગ $૧૯૦૦-$૨૦૦૦માં પડે. |
સાન ફરાનસસિકોમાં શહેરનાં મધ્યમાં એક વ્યક્ત માટે એક સટ્ૂડયા અપારટમેનટ ૨૦૦૦થી ૨૩૦૦માં પડે. | પર્થમાં સિટી સેન્ટરમાં ૨-બેડરૂમનાં શેર-હાઉઝમાં એક વ્યક્તિ માટે એક રૂમનું ભાડું દર મહિને લગભગ $૧૯૦૦-$૨૦૦૦માં પડે. | સાન ફ્રાન્સિસ્કોમાં શહેરનાં મધ્યમાં એક વ્યક્તિ માટે એક સ્ટૂડિયો અપાર્ટમેન્ટ ૨૦૦૦થી ૨૩૦૦માં પડે. |
પર્થમાં સટી સેનટરમાં બે બેડરૂમનાં અપારટમેનટનું ભાડું લગભગ 5૪૦૦૦ થી 5૪૫૦૦ જેટલું હોય છે તો અહીં સાન ફરાનસસિકોમાં પણ બે બેડરૂમનાં અપાર્ટમેન્ટ ઓછામાં ઓછાં ૪૫૦૦માં પડે. | સાન ફ્રાન્સિસ્કોમાં શહેરનાં મધ્યમાં એક વ્યક્તિ માટે એક સ્ટૂડિયો અપાર્ટમેન્ટ ૨૦૦૦થી ૨૩૦૦માં પડે. | પર્થમાં સિટી સેન્ટરમાં બે બેડરૂમનાં અપાર્ટમેન્ટનું ભાડું લગભગ $૪૦૦૦ થી $૪૫૦૦ જેટલું હોય છે તો અહીં સાન ફ્રાન્સિસ્કોમાં પણ બે બેડરૂમનાં અપાર્ટમેન્ટ ઓછામાં ઓછાં $૪૫૦૦માં પડે. |
પર્થમાં ૩-૪ વયક્તનિં શેર-હાઉઝમાં રહેવા જાઓ તો રેન્ટ લગભગ ૧૦૦૦-૧૨૦૦ જેવાં થઇ જતાં હોય છે. | પર્થમાં સિટી સેન્ટરમાં બે બેડરૂમનાં અપાર્ટમેન્ટનું ભાડું લગભગ $૪૦૦૦ થી $૪૫૦૦ જેટલું હોય છે તો અહીં સાન ફ્રાન્સિસ્કોમાં પણ બે બેડરૂમનાં અપાર્ટમેન્ટ ઓછામાં ઓછાં $૪૫૦૦માં પડે. | પર્થમાં ૩-૪ વ્યક્તિનાં શેર-હાઉઝમાં રહેવા જાઓ તો રેન્ટ લગભગ ૧૦૦૦-૧૨૦૦ જેવાં થઇ જતાં હોય છે. |
પણ, સાન ફરાનસસિકોમાં વયવસથતિ કનેક્ટેડ ડીસસટરીક્ટમાં શેર-હાઉઝમાં પણ વ્યકતદિઠ રેન્ટ તો ૧૫૦૦-૨૦૦૦ જેટલું જ રહે છે. | પર્થમાં ૩-૪ વ્યક્તિનાં શેર-હાઉઝમાં રહેવા જાઓ તો રેન્ટ લગભગ ૧૦૦૦-૧૨૦૦ જેવાં થઇ જતાં હોય છે. | પણ, સાન ફ્રાન્સિસ્કોમાં વ્યવસ્થિત કનેક્ટેડ ડીસ્સ્ટ્રીક્ટમાં શેર-હાઉઝમાં પણ વ્યક્તિદીઠ રેન્ટ તો ૧૫૦૦-૨૦૦૦ જેટલું જ રહે છે. |
અહીં એક અગતયનો ફરક એ છે કે, પર્થમાં સટી સેનટર એટલે બેથી ત્રણ કલોમીટરની પેર[ફેરીનો વસિતાર. | પણ, સાન ફ્રાન્સિસ્કોમાં વ્યવસ્થિત કનેક્ટેડ ડીસ્સ્ટ્રીક્ટમાં શેર-હાઉઝમાં પણ વ્યક્તિદીઠ રેન્ટ તો ૧૫૦૦-૨૦૦૦ જેટલું જ રહે છે. | અહીં એક અગત્યનો ફર્ક એ છે કે, પર્થમાં સિટી સેન્ટર એટલે બેથી ત્રણ કિલોમીટરની પેરિફેરીનો વિસ્તાર. |
સી સેન્ટરથી ફકત ૮-૯ કલિમીટરનાં અંતરે આવેલાં સબરબમાં તરત જ ભાવ થોડાં પડી જાય. | અહીં એક અગત્યનો ફર્ક એ છે કે, પર્થમાં સિટી સેન્ટર એટલે બેથી ત્રણ કિલોમીટરની પેરિફેરીનો વિસ્તાર. | સિટી સેન્ટરથી ફક્ત ૮-૯ કિલોમીટરનાં અંતરે આવેલાં સબર્બમાં તરત જ ભાવ થોડાં પડી જાય. |
સાન ફરાનસસિકોમાં એવી સુવધિા નથી. | સિટી સેન્ટરથી ફક્ત ૮-૯ કિલોમીટરનાં અંતરે આવેલાં સબર્બમાં તરત જ ભાવ થોડાં પડી જાય. | સાન ફ્રાન્સિસ્કોમાં એવી સુવિધા નથી. |
અહીં આખાં મેટ્રોપોલટેન એરયામાં રેન્ટ લગભગ સરખાં જેવાં જ રહે છે. | સાન ફ્રાન્સિસ્કોમાં એવી સુવિધા નથી. | અહીં આખાં મેટ્રોપોલિટન એરિયામાં રેન્ટ લગભગ સરખાં જેવાં જ રહે છે. |
શહેરનાં મધયથી ખૂબ દૂર આઉટર રચિમંડ વગેરેનાં ભાવ થોડાં ઓછાં છે પણ સામે તયાંથી સટી સેન્ટરમાં આવતાં લગભગ ૪૫ મનિ[ટિ જેટલો સમય લાગે. | અહીં આખાં મેટ્રોપોલિટન એરિયામાં રેન્ટ લગભગ સરખાં જેવાં જ રહે છે. | શહેરનાં મધ્યથી ખૂબ દૂર આઉટર રિચમંડ વગેરેનાં ભાવ થોડાં ઓછાં છે પણ સામે ત્યાંથી સિટી સેન્ટરમાં આવતાં લગભગ ૪૫ મિનિટ જેટલો સમય લાગે. |
પ્રોપર્ટી ખરીદવાની હોય તો પર્થમાં ૫૦૦,૦૦૦ થી ૬૦૦,૦૦૦ વચચે સારા સબરબમાં સટી સેન્ટરથી ૮-૯ કલિમીટર જેવાં અંતરનાં વસિતારમાં રથી ૩ બેડરૂમનાં ઘર કે અપાર્ટમેન્ટ આરામથી મળી જાય. | શહેરનાં મધ્યથી ખૂબ દૂર આઉટર રિચમંડ વગેરેનાં ભાવ થોડાં ઓછાં છે પણ સામે ત્યાંથી સિટી સેન્ટરમાં આવતાં લગભગ ૪૫ મિનિટ જેટલો સમય લાગે. | પ્રોપર્ટી ખરીદવાની હોય તો પર્થમાં ૫૦૦,૦૦૦ થી ૬૦૦,૦૦૦ વચ્ચે સારા સબર્બમાં સિટી સેન્ટરથી ૮-૯ કિલોમીટર જેવાં અંતરનાં વિસ્તારમાં ૨થી ૩ બેડરૂમનાં ઘર કે અપાર્ટમેન્ટ આરામથી મળી જાય. |
અહીં એક બેડર્મનાં અપાર્ટમેનટનાં ભાવ પણ ૮૦૦,૦૦૦થી ૯૦૦,૦૦૦ની રેનજમાં શરુ થાય છે. | પ્રોપર્ટી ખરીદવાની હોય તો પર્થમાં ૫૦૦,૦૦૦ થી ૬૦૦,૦૦૦ વચ્ચે સારા સબર્બમાં સિટી સેન્ટરથી ૮-૯ કિલોમીટર જેવાં અંતરનાં વિસ્તારમાં ૨થી ૩ બેડરૂમનાં ઘર કે અપાર્ટમેન્ટ આરામથી મળી જાય. | અહીં એક બેડરૂમનાં અપાર્ટમેન્ટનાં ભાવ પણ ૮૦૦,૦૦૦થી ૯૦૦,૦૦૦ની રેન્જમાં શરુ થાય છે. |
વયવસથ તિ સાઈઝ/સટાઈલનાં ઘર તો ઓછામાં ઓછાં એક મલિયિનથી. | અહીં એક બેડરૂમનાં અપાર્ટમેન્ટનાં ભાવ પણ ૮૦૦,૦૦૦થી ૯૦૦,૦૦૦ની રેન્જમાં શરુ થાય છે. | વ્યવસ્થિત સાઈઝ/સ્ટાઈલનાં ઘર તો ઓછામાં ઓછાં એક મિલિયનથી. |
જો કે, આ તકલીફ ફકત સાન ફરાન્સસિકો અને નયૂ યોરકમાં જ છે. | વ્યવસ્થિત સાઈઝ/સ્ટાઈલનાં ઘર તો ઓછામાં ઓછાં એક મિલિયનથી. | જો કે, આ તકલીફ ફક્ત સાન ફ્રાન્સિસ્કો અને ન્યૂ યોર્કમાં જ છે. |
ઓસટીન, ફીનીક્સ જેવાં સેકનડ ટીયરનાં શહેરોમાં અને ઈસ્ટ કોસટનાં લગભગ બધાં જ સારા શહેરોમાં સારાં સથળે સારા ઘરોનાં રેન્ટ દર મહનિ ૭૦૦-૮૦૦થી વધુ નથી. | જો કે, આ તકલીફ ફક્ત સાન ફ્રાન્સિસ્કો અને ન્યૂ યોર્કમાં જ છે. | ઓસ્ટીન, ફીનીક્સ જેવાં સેકન્ડ ટીયરનાં શહેરોમાં અને ઈસ્ટ કોસ્ટનાં લગભગ બધાં જ સારા શહેરોમાં સારાં સ્થળે સારા ઘરોનાં રેન્ટ દર મહિને ૭૦૦=૮૦૦થી વધુ નથી. |
ત્યાં ર૫૦,૦૦૦થી ૩૦૦,૦૦૦ની રેનજમાં સારા ઘર ખરીદી પણ શકાય છે. | ઓસ્ટીન, ફીનીક્સ જેવાં સેકન્ડ ટીયરનાં શહેરોમાં અને ઈસ્ટ કોસ્ટનાં લગભગ બધાં જ સારા શહેરોમાં સારાં સ્થળે સારા ઘરોનાં રેન્ટ દર મહિને ૭૦૦=૮૦૦થી વધુ નથી. | ત્યાં ૨૫૦,૦૦૦થી ૩૦૦,૦૦૦ની રેન્જમાં સારા ઘર ખરીદી પણ શકાય છે. |
ઓસટરેલયામાં ગમે ત્યાં રહો તમને ઘર સાથે ઓછાંમાં ઓછી એક પારકગિ સપેસ તો મળે જ. | ત્યાં ૨૫૦,૦૦૦થી ૩૦૦,૦૦૦ની રેન્જમાં સારા ઘર ખરીદી પણ શકાય છે. | ઓસ્ટ્રેલિયામાં ગમે ત્યાં રહો તમને ઘર સાથે ઓછાંમાં ઓછી એક પાર્કિંગ સ્પેસ તો મળે જ. |
સાન ફરાનસસિકો અને નયૂ યોરકમાં એ રવાજ નથી. | ઓસ્ટ્રેલિયામાં ગમે ત્યાં રહો તમને ઘર સાથે ઓછાંમાં ઓછી એક પાર્કિંગ સ્પેસ તો મળે જ. | સાન ફ્રાન્સિસ્કો અને ન્યૂ યોર્કમાં એ રિવાજ નથી. |
પાર્કગિ માટે એકસટરા રેન્ટ ભરવું પડે અને દરેક બલિડગિમાં પાર્કગિ માટે જગયા હોય એ પણ જરૂરી નથી. | સાન ફ્રાન્સિસ્કો અને ન્યૂ યોર્કમાં એ રિવાજ નથી. | પાર્કિંગ માટે એક્સ્ટ્રા રેન્ટ ભરવું પડે અને દરેક બિલ્ડિંગમાં પાર્કિંગ માટે જગ્યા હોય એ પણ જરૂરી નથી. |
સાઉથ-બે (સનીવેલ, માઉન્ટન વ્યૂ વગેરે)માં જો કે, લગભગ બધાં ઘરોમાં ડેડીકેટેડ પાર્કગિ હોય જ છે અને એ જરૂરી પણ છે તેમનાં માટે કારણ કે, ત્યાં પબલકિ ટ્રાનસપોર્ટની ખાસ સુવધિ નથી. | પાર્કિંગ માટે એક્સ્ટ્રા રેન્ટ ભરવું પડે અને દરેક બિલ્ડિંગમાં પાર્કિંગ માટે જગ્યા હોય એ પણ જરૂરી નથી. | સાઉથ-બે (સનીવેલ, માઉન્ટન વ્યૂ વગેરે)માં જો કે, લગભગ બધાં ઘરોમાં ડેડીકેટેડ પાર્કિંગ હોય જ છે અને એ જરૂરી પણ છે તેમનાં માટે કારણ કે, ત્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટની ખાસ સુવિધા નથી. |
ઓસટરેલયામાં લગભગ દરેક શહેર પબલકિ ટરાનસપોર્ટથી વેલ-કનેકટેડ છે. | સાઉથ-બે (સનીવેલ, માઉન્ટન વ્યૂ વગેરે)માં જો કે, લગભગ બધાં ઘરોમાં ડેડીકેટેડ પાર્કિંગ હોય જ છે અને એ જરૂરી પણ છે તેમનાં માટે કારણ કે, ત્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટની ખાસ સુવિધા નથી. | ઓસ્ટ્રેલિયામાં લગભગ દરેક શહેર પબ્લિક ટ્રાન્સપોર્ટથી વેલ-કનેક્ટેડ છે. |
સાન ફરાનસસિકો મેટરોપોલટિન મોટાં ભાગે વેલ-કનેકટેડ છે. | ઓસ્ટ્રેલિયામાં લગભગ દરેક શહેર પબ્લિક ટ્રાન્સપોર્ટથી વેલ-કનેક્ટેડ છે. | સાન ફ્રાન્સિસ્કો મેટ્રોપોલિટન મોટાં ભાગે વેલ-કનેક્ટેડ છે. |
પણ, સાઉથ બેમાં કયાંયે એટલું સારું નેટવર્ક નથી. | સાન ફ્રાન્સિસ્કો મેટ્રોપોલિટન મોટાં ભાગે વેલ-કનેક્ટેડ છે. | પણ, સાઉથ બેમાં ક્યાંયે એટલું સારું નેટવર્ક નથી. |
એટલે, તયાં રહેતાં હો તો તમે કાર વના જીવી ન શકો. | પણ, સાઉથ બેમાં ક્યાંયે એટલું સારું નેટવર્ક નથી. | એટલે, ત્યાં રહેતાં હો તો તમે કાર વિના જીવી ન શકો. |
સાન ફરાનસસિકોમાં કાર લેવા કરતાં જરૂર પડે તયારે 'ઉબર', 'લફિટ' વગેરે ટેકસી સરવસિ વાપરવી વધુ સસતી છે. | એટલે, ત્યાં રહેતાં હો તો તમે કાર વિના જીવી ન શકો. | સાન ફ્રાન્સિસ્કોમાં કાર લેવા કરતાં જરૂર પડે ત્યારે ‘ઉબર’, ‘લિફ્ટ’ વગેરે ટેક્સી સર્વિસ વાપરવી વધુ સસ્તી છે. |
સી સેન્ટરમાં તો ઘણી વખત ગરોસરી લઈને પણ લોકો ટેક્સીમાં પાછાં ફરતાં જોવા મળે. | સાન ફ્રાન્સિસ્કોમાં કાર લેવા કરતાં જરૂર પડે ત્યારે ‘ઉબર’, ‘લિફ્ટ’ વગેરે ટેક્સી સર્વિસ વાપરવી વધુ સસ્તી છે. | સિટી સેન્ટરમાં તો ઘણી વખત ગ્રોસરી લઈને પણ લોકો ટેક્સીમાં પાછાં ફરતાં જોવા મળે. |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.